પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ !

પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ પાલનપુર વિધાનસભા બેઠકની વાત કરીએ આ બેઠક કોગ્રેસ અને ભાજપ બે જ પક્ષો અહીથી જીતતા આવ્યા છે જેમાં છ વખત કોગ્રેસ તો જનસંધ સહિત સાત વખત ભાજપનો કબ્જો રહી ચુક્યો છે, ત્યારે આ વખતે પણ ભાજપના જુના જોગીઓના પરિવારો અને નવા કાર્યકર્તાઓ વચ્ચે પાલનપુર વિધાનસભા બેઠકની … Continue reading પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ !