ધાનેરામાં વારસદાર કે ઝભ્ભો પકડનારને ભાજપ આપશે ટીકીટ

ધાનેરામાં વારસદાર કે ઝભ્ભો પકડનારને ભાજપ આપશે ટીકીટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે,,ત્યારે ભાજપ હવે એક એક બેઠકનો સર્વે કરી જીત સુનિશ્ચિત કરવા માંગે છે તેવામાં બેઠકો દીઠ ઉમેદવારો અંગે પણ આંતરિક સર્વે શરુ કરી દેવાયો છે,,ત્યારે વાત ધાનેરાની કરીએ તો છેલ્લા બે ટર્મથી ભાજપનો કમળ ખીલી સકતો નથી, ત્યારે અહી કમળ … Continue reading ધાનેરામાં વારસદાર કે ઝભ્ભો પકડનારને ભાજપ આપશે ટીકીટ