ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !

ભેંસો સહિતના પ્રણીયોના પરિવહનને લઇને આટલુ ધ્યાન રાખશો તો નહી પકડે પોલીસ ! મુસ્લિમ સમાજના વિરોધના પગલે હવે ભેંસો અંગેના પરિપત્રને લઇને પોલીસ વિભાગ કેટલીક છુટ છાટ આપી શકે છે, પણ જેના માટે કેટલી શરતો પણ પોલીસ લાગુ કરી શકે છે,, બકરી ઈદ આવી રહી છે, ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને પરિપત્રમાં કેટલીક રાહતો આપીને પોલીસ … Continue reading ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !