આટલું કરશો તો ભાજપમાં તમારી ટીકીટ થઇ જશે પાકી !

આટલું કરશો તો ભાજપમાં તમારી ટીકીટ થઇ જશે પાકી કોઇ પણ રાજકીય પક્ષનું ટીકીટ મેળવવા અને જીતવા માટે કહેવાય છે કે ચર્ચા, ખર્ચા અને પર્ચાની જરુર છે,, ત્યારે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં ચૂંટણીને લઇને અનેક તર્ક વિતર્ક ચાલી રહી છે,,મોટા ભાગે ગુજરાતમાં ભાજપ જીતશે તેવી ભાજપી કાર્યકર્તાઓની અપેક્ષા છે,તો ઉમેદવારોની સંખ્યા પણ બહોળી છે, … Continue reading આટલું કરશો તો ભાજપમાં તમારી ટીકીટ થઇ જશે પાકી !