હુ ચૂંટણી નહી લડું- આકાશ સરકાર

હુ ચૂંટણી નહી લડું- આકાશ સરકાર એનસીપીના શહેરના પ્રમુખ તરીકે પદ ગ્રહણ કરતા આકાશ સરકાર,, ગુજરાત સ્થાપના દિવસના દિવસે આકાશ સરકારે પદ ગ્રહણ કર્યો છે,, આકાશસ સરકારે કહ્યુ છે કે હુ ચૂટણી નહી લડુ,,ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને લડશે,,કેટલી બેઠકો ઉપર ચૂટણી લડવી તે પાર્ટી હાઇકમાન્ડ નિર્ણય કરશે, ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી … Continue reading હુ ચૂંટણી નહી લડું- આકાશ સરકાર