Uncategorized
હુ દેશ માટે ગોલ્ડ જીતવા માંગુ છું -પુજા ધાકડ
હુ દેશ માટે ગોલ્ડ જીતવા માંગુ છું -પુજા ધાકડ
હાર્દીક પટેલની શુભેચ્છા નિતિન ગડકરીને કેમ પડી ભારે, લોકોએ કેમ બજાવી બેન્ડ !
રાજ્ય કક્ષાએ આયોજિત ખેલ મહાકુંભમાં બોક્સિંગમાં વિજેતા બનેલ પુજા ધાકડ કહે છે કે તે નેશનલ અને પછી ઇન્ટરનેશનલ બોક્સિંગમાં રમીને દેશ માટે ગોલ્ડ મેડલ લાવવા માંગુ છું,,તે પોતાના આદર્શને મેરી કોમન અને નિખત જરીનને માને છે
તમને બતાવી દઇએ કે પુજા ઘાકડના પિતા સતીષ ધાકડ એ સમાન્ય કરિયાણાની દુકાન ચલાવે છે, અને પુજા પોતે જીમમાં ટ્રેનર છે,
ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !
પુજા કહે છે કે તે બાપુનગર વિસ્તારમાં રહે છે,, અને જ્યારે તે સ્કૂુલમાં અભ્યાસ કરતી ત્યારે જ તેમના પી ટી ટીચર મહેશ ગોડ તેને રમત માટે ખુબ પ્રોત્સાહિત કરતા, ખાસ કરીને પુજાની હાઇટ બોડી હોવાથી તેણે પોતાના માટે બોક્સિંગ રમત પદંગ કર્યો,પછી શુ તેના પછી પુજા રાજ્યકક્ષા પછી રાષ્ટ્રિય સ્તરે પણ બે વખત રમી ચુકી છે, પણ તેનાથી આગળ જઇ શકી નથી,ત્યારે ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભમાં તેણે સિલ્વર મેડલ મળ્યો છે, પણ આગામી બે
મહિનામાં ફરીથી જ્યારે ખેલ મહાકુભ થશે ત્યારે તે ગોલ્ડ લઇને નેશનલ ચેમ્પિયનશિપમાં પાર્ટીસિપેટ કરવાનો પ્રયત્ન કરશે જેના માટે તે અત્યારથી જ સખત પરિશ્રમ કરી રહી છે,
પુજા કહે છે કે જે રીતે તે વિજય થઇ છે, ત્યારે તેના પરિવાર અને સગા સંબધીઓની આશાઓ તેમની સાથે જોડાયેલી છે, એટલે કે તેમની ઇચ્છાઓને પુર્ણ કરવા માટે જે થઇ શકે તમામ હદોને વટાવી શકે છેે,,ત્યારે તેના પરિવારજનોનો સાથ પણ પુજાને
મળી રહે છે,