crime
પોલીસ કંટ્રોલ રુમમાં ફોન આવ્યો હુ પીઆઇના ત્રાસથી આત્મહત્યા કરી લઇશ !
પોલીસ કંટ્રોલ રુમમાં ફોન આવ્યો હુ પીઆઇના ત્રાસથી આત્મહત્યા કરી લઇશ !
સોમવાર સાંજ નો સમય,, અચાનક પોલીસ કંટ્રોલ રુમમાં ઘંટડી વાગી,,
સામેથી આવાજ આવ્યો,, દરિયાપુરના પીઆઇ મને નોકરીમાં હેરના કરે છે,
મને ધમકી આપે છે,, કે નોકરીમાંથી કાઢી દઇશ,, જેથી હુ માનસિક હેરાન છુ અને આત્મ હત્યા કરવા જવુ છુ,, આના માટે પીઆઇ જવાબદાર છે,, પોલીસ મોકલો
આવો મેસેજ મળતા જ પોલીસ કંટ્રોલ રુમે તાત્કાલિક દરિયાપુર પોલીસને જાણ કરીને,,
તો સ્ટેશનનો સ્ટાફ દોડતો થઇ ગયો
કોન્સ્ટેબલે નશામાં કોલ કર્યો હોવાનુ ખુલ્યુ
તપાસ કરતા ખબર પડી કે કંટ્રોલ રુમમાં મેસેજ કરનાર વનરાજ સિહ નામનો કોન્સ્ટેબલ છે,,
પોલીસ કર્મચારીઓને વનરાજ સિહને શોધવા માટે કવાયત શરુ કરાઇ,
તો કોન્સ્ટેબલ પોતાના ઘરે મળી આવ્યા, અને ખબર પડી તે તેઓએ દારુના નશામાં આ કર્યુ હતુ,
પહેલા તેમનુ કાઉન્સેલિંગ કરાયુ બાદમાં તેમની સામે ગુનો નોધાયો