યોગેશ ગઢવીએ ભાજપની કઇ રીતે વધારી મુશ્કેલી !

યોગેશ ગઢવીના વિવાદાસ્પદ નિવેદનથી ભાજપની કઈ રીતે વધી મુસીબત મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર ! કચ્છમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ ગઢવીએ દલિત સમાજ માટે અપમાનજનક જાતિવાદી શબ્દો વાપરવાના કારણે રાજ્યભરમાં દલિત સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે પરિણામે સ્થાનિક લોકોએ તેમની વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ … Continue reading યોગેશ ગઢવીએ ભાજપની કઇ રીતે વધારી મુશ્કેલી !