વિશ્વ માતૃભાષા દિવસની સમગ્ર રાજયમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગ્રથ યાત્રા 21 ફેબ્રુઆરી ના રોજ સવારે 7.30 થી 8.30 દરમ્યાન કરવામાં આવ્યું છે.જેમાં શાળાના વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ સાથે યાત્રામાં જોડાશે.ધોરણ 1 થી 5 માટે ગીત સ્પર્ધા ,ધોરણ 6 થી 8 માટે વક્રતૃવં સ્પર્ધા ,ડિબેટ ,અંતાક્ષરી અને ભવાઈ જેવા કાર્યક્રમોં આયોજન કરાયું હોવૌ શાસનાધિકારી લખધીર દેસાઈએ માહિતી આપી છે..