By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજુલામાં તંત્રે કેવી રીતે બચાવી સગર્ભા મહિલાનો જીવ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > રાજુલામાં તંત્રે કેવી રીતે બચાવી સગર્ભા મહિલાનો જીવ
અમદાવાદગુજરાત

રાજુલામાં તંત્રે કેવી રીતે બચાવી સગર્ભા મહિલાનો જીવ

Web Editor Panchat
Last updated: July 12, 2022 4:01 pm
Web Editor Panchat Published July 12, 2022
Share
SHARE

રાજુલામાં તંત્રે કેવી રીતે બચાવી સગર્ભા મહિલાનો જીવ

ફરજ અને માનવતાની વધુ એક મહેક
વરસતા વરસાદમાં પણ ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ
વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી સગર્ભાનો જીવ બચાવાયો
…………….
રાજુલાના મોટા અગરિયામાં ખેતીકામ કરતા
૨૩ વર્ષીય મહિલાને વાડી વિસ્તારથી સીધા હોસ્પિટલ પહોચાડાયા
…………….
તાલુકા વહીવટી તંત્ર અને ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ વરસતા વરસાદમાં પોતાના જીવના જોખમે સગર્ભાનો મહિલાનો જીવ બચાવીને ફરજની સાથે સાથે માનવતાની વધુ એક મહેક પ્રસરાવીને તમામ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે, આ વાત છે અમરેલી જિલ્લાના રાજુલાના તાલુકાના મોટા અગરિયા ગામની વાડી વિસ્તારમાં રહીને ખેતીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા ૨૩ વર્ષીય શ્રી સકુબેન કટારિયાની.
રાજુલા તાલુકા મામલતદાર ઓફીસ, ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ અને સ્થાનિક નાગરિકોએ વધુ વરસાદના કારણે પાણી ભરાયેલા વાડી વિસ્તારમાંથી જીવન જોખમે યુદ્ધના ધોરણે સગર્ભા મહિલાને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં દાખલ કરીને ફરજ સાથે સેવાનું ઉતમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની સકુબહેન કટારીયા રાજુલા તાલુકાના મોટા અગરિયા ગામના વાડી વિસ્તારમાં ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સગર્ભા એવા સકુબેન અચાનક બીમાર થતા તેમને ૧૦૮નો સંપર્ક કર્યો હતો, પણ આ વિસ્તારમાં વધુ વરસાદના કારણે પાણી ભરતા ૧૦૮ એમ્બ્યુલન્સ વાડી વિસ્તાર સુધી જઈ શકે તેવી સ્થિતિ ન હતી.
આ બાબતે ૧૦૮ દ્વારા મદદ માટે રાજુલા મામલતદાર કચેરીને સંપર્ક કરાયો હતો. મામલતદારશ્રી સહીત કર્મીઓએ વિષયની ગંભીરતા સમજીને તાત્કાલિક સ્થળ પર પહોંચીને સ્થાનિકોના સહયોગ અને ખેતરના રાજા એવા ટ્રેક્ટરની મદદથી વાડી વિસ્તારમાંથી સગર્ભા મહિલાઓને શિફ્ટ કરીને ૧૦૮ના EMT શ્રી જિતેશ કલસરિયા અને પાયલોટ શ્રી ભરતભાઈ મકવાણાએ સમય સૂચકતા વાપરીને સારવાર માટે તાત્કાલિક રાજુલાની હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં હાજર હોસ્પિટલના આરએમઓ ડૉ ખુમન દ્વારા સમયસર સારવાર અપાતાં હાલમાં સગર્ભા મહિલા શ્રી સકુબેન સંપૂર્ણ સ્વસ્થ છે.
આમ રાજુલા તાલુકા વહીવટી તંત્ર, ૨૪ કલાક નાગરિકોની સેવામાં તૈયાર રહેતા ૧૦૮ના કર્મીઓ અને સ્થાનિક નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી વધુ એક મહિલાનો જીવ બચાવીને ફરજ, સેવા અને માનવીય અભિગમની ઉતમ મિસાલ રજૂ કરી છે.

You Might Also Like

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !

ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા

TAGGED:108gujaratPREGNANTRAJULA
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વડોદરા શિક્ષણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા આપવાનો જનહિત નિર્ણય
અમદાવાદ ગુજરાત ભાજપ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કર્યું
અમદાવાદ ગુજરાત રાજકારણ
CID ક્રાઈમનો વિવાદ : શુ Kutch Chemical કંપનીએ નોંધાવેલી છેતરપિંડીની ફરિયાદના મૂળમાં છે ?
કચ્છ કાયદો ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?