મોડાસામાં ભાજપમાં કેટલા દાવેદાર-કોણ થઇ શકે છે ફાઇનલ

  મોડાસામાં ભાજપમાં કેટલા દાવેદાર-કોણ થઇ શકે છે ફાઇનલ ગુજરાત વિધાનસભાની ચૂટણી આવતા જ વિવિધ પાર્ટીઓમાં ટિકીટ માટે દાવેદારોની સંખ્યા વધી તી હોય છે ત્યારે ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીની જીતની શક્યતા વધુ હોવાથી ઉમેદવારોની સંખ્યા વધુ જોવા મળે છે, વાત ઉત્તર ગુજરાતના મોડાસા બેઠકની કરીએ તો અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલ, આ બેઠક માટે … Continue reading મોડાસામાં ભાજપમાં કેટલા દાવેદાર-કોણ થઇ શકે છે ફાઇનલ