અમદાવાદ

ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !

Published

on

ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !

 

ગુજરાતમાં હવે ચૂટણી પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે, ત્યારે હવે ઉમેદવારી માટે રાફડો ફાટ્યો છે ,
સ્થાનિક નેતાઓને લાગે છે તેઓ ટિકીટ માટે દાવેદાર છે,,
ત્ચારે વાત કરીએ ઠક્કર નગર વિધાનસભાની,, તો સૌથી વધુ ઉમેદવાર ભાજપમાં છે,,તો કોગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ વખતે
દાવ આજમાવશે,ત્યારે ભાજપ માટે સુરક્ષિત મનતી સીટમાં હાલના ધારાસભ્ય વલ્લભ કાકકિયા છે, ત્યારે ભાજપ આ વખતે તેમને તેમની ઉમરના કારણે રિપીટ નહી કરે, અને તેઓ પણ યુવાનોને ટીકીટ આપવાની
ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે,

ઠક્કર નગર વિધાનસભાની વાત કરીએ તો
અહી 2.25 લાખની આસપાસ મતદારો છે,
60 ટકાની આસાપાસ 2017માં મતદાન થયુ હતુ,
જાતિગત સમિકરણની વાત કરીએ તો

ઠક્કર નગરનુ જાતિગત સમિકરણ
65 હજાર પાટીદાર
55થી 60 હજાર દલિત
55 હજાર ઓબીસી
8 હજારમાં મુસ્લિમ સહિતની વસ્તીનો સમાવેશ થતો હતો

Advertisement

ઠક્કર નગર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર

મહેશ કસવાલા-
પરેશ લાખાણી-
ઇલેશ પાન્સુરિયા-
ગોરર્ધન ઝડફીયા-
બિપિન પટેલ,-
દિલિપ કોઠીયા,,
ડો, સુરેશ પટેલ, –

ભાવિક પટેલ, –
ભરત કાકડિયા,-
અશ્વિન પેથાણી-
દિલિપ સંધાણી,

Advertisement

ઠક્કર નગર વિધાનસભામાં કોગ્રેસના ઉમેદવાર
ગીતા બેન પટેલ (પાસ વાળા) જેઓ લોકસભા ઇલેક્શનમાં હારી ગયા હતા, ભરત સિહ સોલંકીના વિશ્વાસુ
નાગજી ભાઇ દેસાઇ-હિમ્મત સિહ પટેલના વિશ્વાસુ
વિજય ભાઇ બારોટ,જગદીશ ભાઇ ઠાકોરના નજીક
બાબુ માંગુકિયા,,અર્જુન ભાઇ મોઢવાડિયા
જયેશ પટેલ- હાર્દીક પટેલના વિશ્વાસુ
માવજી ભાઇ કોઠીયા- દિપક બાબરિયાના વિશ્વાસુ
જે ડી પટેલ- ભરત સિહ સોલંકીના વિશ્વાસુ
રાહુલ ભાઇ દેસાઇ- ઇન્દ્રવિજય સિહ ગોહિલ વિશ્વાસુ

 

આમ આદમી પાર્ટીમાં નામો ઉપર ચર્ચા નથી, 
2 એપ્રિલ પછી નામોની યાદી ઉપર વિચારણા થશે
અહીથી એક દલિત ઉમેદવાર, એક પાટીદાર અને એક ઓબિસી ઉમેદવાર એમ ત્રણ પૈકી એકને ટિકીટ આપવાની
યોજના આપની યોજના છે,

Advertisement

6 Comments

  1. Pingback: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સોલા સિવિલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેં

  2. Pingback: અનાર પટેલ લડી શકે છે ચૂંટણી ! – Panchat TV

  3. Pingback: ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન ! – Panchat TV

  4. Pingback: શુ છે ભાજપનું ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા ! – Panchat TV

  5. Sanjay.r. mori

    March 30, 2022 at 5:45 pm

    Aap party mathi sanjay mori obc mathi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version