કોંગ્રેસ કેવી રીતે જીતશે વિધાનસભા-125 સીટોની શુ છે રણનીતિ

કોંગ્રેસ કેવી રીતે જીતશે વિધાનસભા-સરકારની નિષ્ફળતાઓને બનાવાશે મુદ્દા   • વિધાનસભા ૧૨૫ બેઠક જીતવાના સંકલ્પ સાથે એ.આઈ.સી.સી.ના વિશેષ નીરીક્ષક ટી.એસ. સિંહ દેવ અને મીલીન્દ દેવરાજીની ઉપસ્થિતીમાં એ.આઈ.સી.સી.ના લોકસભા પ્રભારી સાથે બેઠક યોજાઈ. • જનતાના અવાજ સાથે જનતાના મુદ્દાઓને લઈ જનભાગીદારીથી વિધાનસભા માટેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૨૫ બેઠકના વિજય સંકલ્પ … Continue reading કોંગ્રેસ કેવી રીતે જીતશે વિધાનસભા-125 સીટોની શુ છે રણનીતિ