અમદાવાદ
શોર્ટ કટ કેવી રીતે પડી શકે છે ભારે-અમદાવાદમાં બની આખો ખોલનારી ઘટના
શોર્ટ કટ કેવી રીતે પડી શકે છે ભારે-અમદાવાદમાં બની આખો ખોલનારી ઘટના
ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !
કહેવાય છે કે સફળતાનો કોઇ શોર્ટ કટ નથી હોતા,, આ કહેવાત અમદાવાદમાં એક વ્યક્તિ ઉપર સાચી ઠરી છે,, અમદાવાદમાં એક યુવાન શોર્ટ કટ વાપરીને
પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જલ્દી પહોચવા માટે શોર્ટ કટ વાપરવા ગયા અને 30 ફુટ કુવામાં પડી ગયા,, અને માંડ માડ જીવ બચ્યો,, લોકો માટે શિખરુપ
ઘટના બની,,
અમદાવાદ પુર્વ વિસ્તારના હરિપુરા હાર્ટ કેશ્વરના રહેવાસી રાજુ ભાઇ કોસ્ટી ઘરેથી નિકળ્યા,, તેઓ મણિનગરમાં દામાણી બ્રિજ ક્રોસ ચાલીને જાય તે તેમને સયમ વધુ લાગત, જેથી તેઓએ
રેલવે ટ્રેકને ઓળંગીને પોતાના ગંતવ્ય તરફ જવાનો નિર્ણય કર્યો,, તેઓ દિવાલ ક્રોસ કરીને આગળ વધ્યા જ હશે કે વરસાદી પાણીના નિકાલ માટે બનેલા 30 ફુટ ઉંડા સંપમાં પડી ગયા,,
પડ્યા પછી તેઓએ તાત્કાલિક પોતાના પત્નીને ફોન કરીને કહ્યુ કે તેઓ એક કુવામાં પડી ગયા છે, તેમને તાત્કાલિક બચાવવા નહી આવે તો તેમનુ મોત નિશ્ચિત છે, તેમના પત્ની
તાત્કાલિક દોડી આવ્યા અને આસપાસના વિસ્તારમાં કુવાની શોધ કરવા માંડ્યા, પછી સ્થાનિક વેપારીઓની મદદ લીધી,, અને નજીક જ એક ચપ્પલ વાળા ભાઇની પુછપરછ કરી,,
તો ચપ્પલ વાળા ભાઇએ બતાવ્યો કે એક ભાઇ રેલવે ટ્રેક ક્રોસ કરીને જવાનો પ્રયત્ન કરતા હતા, કદાજ એ વ્યક્તિ જ ના હોય,,, સ્થાનિકોએ તાત્કાલિક તપાસ કરીને
વરસાદી સંપને શોધી કાઢ્યો,,અને ફાયર બ્રિગેડને જાણ કરી, થોડી વારમાં ફાયર બ્રિગેડ પણ આવી ગઇ,,અને મહા જહેમતે યુવકને મોતના મુખમાં બચાવી લીધા, અને નજીકના
હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા,, આમ ત્રણ કલાકના જહેમત બાદ યુવકનો જીવ બચી ગયો,,
જે દિવસે મારે ત્યાં એકપણ નર્મદા પરિક્રમાવાસી ખિચડી ના ખાય તે દિવસે મને ખાવાનું ના ભાવે…
આમ મોરલ ઓફ ધી સ્ટોરી એ જ હતી કે કોઇ પણ કામમાં શોર્ટ કટ વારરશો તો મુશ્કેલી આવી શકે છે, જેથી શોર્ટ કટનો સહારો લેતા પહેલા વિચારજો કે અણધાર્યો સંકટ તમારી રાહ જોઇ રહ્યો છે,