ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ

ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ અમદાવાદમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં મોટા કૌભાંડનો આરોપ એનસીપીના શહેર પ્રમુખ આકાશ સરકારે લગાવ્યો છે, આરોપ પ્રમાણે ડોર ટુ ડોર કચરાના કલેક્શનમાં માત્ર ઘરે ધરે જઇને કચરો લેવાનુ હોય છે,પણ જેની પાસે આ કોન્ટ્રાક્ટ છે તે કંપનીની ગાડીઓ રોડ ઉપરથી કચરો લે … Continue reading ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ