અમદાવાદ
ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ

ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ
https://youtu.be/h6_MfOgXF3cઅમદાવાદમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં મોટા કૌભાંડનો આરોપ એનસીપીના શહેર પ્રમુખ આકાશ સરકારે લગાવ્યો છે,
આરોપ પ્રમાણે ડોર ટુ ડોર કચરાના કલેક્શનમાં માત્ર ઘરે ધરે જઇને કચરો લેવાનુ હોય છે,પણ જેની પાસે આ કોન્ટ્રાક્ટ છે તે
કંપનીની ગાડીઓ રોડ ઉપરથી કચરો લે છે, કિચન વેસ્ટ કચરો છે કોમર્શિયલ કચરો પણ લે છે, જે યોગ્ય નથી
આવી રીતે તેઓ ગાડીનો વજન વધારીને વધુ પૈસા કોર્પોરેશન પાસે વસુલીને કૌભાંડ આચરી રહ્યા છે
રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ દ્રોપદી મુર્મૂની જાહેરાત કરતા જ અનાર પટેલની ચૂંટણી લડવાનો રસ્તો સાફ !
મહત્વપુર્ણ બાબત છે કે આ અંગે કોર્પોરેશનમાં લેખિતમાં ફરિયાદ કરવા છતાં કોઇ પગલા લેવાયા નથી
આગામી દિવસોમાં જો કોઇ પગલા નહી લેવાય તો આદોલન કરવાની ચિમકી પણ આકાશ સરકારે આપી છે,