ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ

ભરત સિહ સોલંકીની પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ પુર્વ કેન્દ્રિય પ્રધાન ભરત સિહ સોલંકી અને તેમના પત્ની રેશમા પટેલ સાથેનો વિવાદ હવે કોર્ટના દ્વારે પહોચ્યોછે, રેશ્મા પટેલે કોર્ટમાં ઘરના કબ્જા નો દાવો દાખલ કર્યોછે, ઉલ્લેખનિય છે કે અમેરિકાથી આવ્યા બાદ રેશ્મા પટેલે બોરસદ સ્થિત ઘરમા જઇને પત્ની હોવાના હક મેળવવાની રજુઆત કરી હતી,   આમ … Continue reading ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ