ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ઋષિવંશી ફાઉન્ડેશન દ્વારા પૂજ્ય હીરાબાના જન્મ દિવસની ઉજવણી

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ઋષિવંશી ફાઉન્ડેશન દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માતા હીરાબાના જન્મદિવસની ઉજવણી ભાવભેર કરવામાં આવી. યુનિવર્સિટીના કોન્ફરન્સ હૉલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સભ્યો તેમજ યુનિવર્સિટીના સ્ટાફ સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શક્તિપીઠ પાવાગઢમા કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સગર્ભા મહિલાઓના ગર્ભસંસ્કાર થકી તેજસ્વી સંતાનના … Continue reading ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ઋષિવંશી ફાઉન્ડેશન દ્વારા પૂજ્ય હીરાબાના જન્મ દિવસની ઉજવણી