ગાંધીનગર
હેલો કમલ શક્તિ કાર્યક્રમ ગાંધીનગર માં યોજાયો
હેલો કમલ શક્તિ કાર્યક્રમ ગાંધીનગર માં યોજાયો
ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહિલા મોરચા દ્વારા આજરોજ મારા મત વિસ્તાર વોર્ડ નંબર 8 ના સેકટર – 4 ખાતે “હેલો કમલ શક્તિ” અભિયાન અંતર્ગત મેયર હિતેશભાઈ મકવાણા બહેનો સાથે સંવાદ કરી 9227592275 મિસ કોલ અભિયાન કાર્યક્રમમાં હાજારી આપી. આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા.