અમદાવાદ

હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે

Published

on

હસમુખ પટેલે હર્ષ સંધવીને પુછ્યુ કે વ્યાજ ખોરી ડામવા માટે તમારી પાસે શુ યોજના છે

વાઘાણીએ સીઆર પાટીલના નામે કેમ કર્યો બદલી માટે ફોન !

હર્ષ સંધવીને ટ્ટીટ કરીને ભુજના પોલીસ અધિકારીઓ વિરુધ્ધ કોણે કરી ફરિયાદ

વડા પ્રધાન નરેદ્રમોદીએ માતા સાથે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીની કંયા કરી પુજા !

ગુજરાતમાં આપથી કોને લાગ્યો ડર !

Advertisement

વ્યાજ ખોરો સામે પગલા લેવાની કચ્છના યુવકે હર્ષ સંધવીને કરી ફરિયાદ

ડીવાયએસપી પંચાલ ભ્રષ્ટાચાર કરતા હોવાનો લગાવાયો છે આરોપ

દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર !

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીને ઉદ્દેશીને એક ટ્ટીટ કરાય છે, ટ્ટીટ કરનાર વ્યક્તિએ વ્યાજખોરો ઉપર લગામ લગાવવા અપીલ કરી છે, સાથે
ભુજના કેટલાક પોલીસ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે, આમ તો હર્ષ સંધવી તરફથી કોઇ પ્રતિઉત્તર નથી મળ્યો,,

એક તરફ વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતની મુલાકાતે છે,,અને ગુજરાત રાજ્યનો સમગ્ર તંત્ર તેમની પડખે છે તેવા હસમુખ પટેલ નામના વ્યક્તિએ વહેલી સવારે એક વિડીયો ટ્ટીટ કર્યો,,
જેમા તેણે કહ્યુ છે કે ,નમસ્કાર મારા દેશવાસીઓ અને મારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી જી સવાર સવારમાં એટલા માટે મને આ વિડીયો બનાવવા માટે મજબુર થવુ પડ્યુ છે કે તમે આજે કચ્છમાં જઇ શકો છો ત્યારે મારો એક ગંભીર સવાલ છે
હુ હસમુખ ભાઇ પટેલ મુળ અમે કચ્છ ભુજના રહેવાસીઓ છીએ, અમને શારીરિક માનસિક પ્રતાડીત કરીને, ડરાવી ધમકાવીને ભુજમા અમારા ધર,કારોબાર છળ કપટ કરીને છીનવી લેવામાં આવ્યા છે તેના વિરુધ્ધ અમે ભુજ પોલીસમાં ફરિયાદ નોધાવવા માટે અરજી કરી છે
પણ એફઆઇઆર નોધાઇ નથી કારણ કે સામે વાળા દબંગ છે, વ્યાજખોરી અને ભુમાફિયાની માનસિકતા ધરાવતા લોકોએ અમારી તમામ સંપત્તિ છળ કપટ કરીને છીનવી લીધી છે,તેમના વિરુધ્ધ અમે પોતાની વાત મુકી છે,પણ એફઆઇઆર નથી નોધાઇ,,કારણ કે ત્યા માત્ર ભ્રષ્ટાચાર છે
એસ પી સાહેબ ઇમાનદાર છે,,તેમના માટે હુ તેમને સેલ્યુટ કરુ છુ,,તેમને નીચેથી ગ્રાઉન્ડ સપોર્ટ નથી મળતો,,હુ તમને સંજ્ઞાનમાં લાવવા માંગુ છે, તમે જ્યારે કચ્છમાં જાવ તો મારી વાત મુકજો,મને ન્યાય અપાવવા મને મદદ કરજો, હુ પાચ વરસથી ન્યાય માંગવા માટે દોડી રહ્યો છુ
પણ મને કોઇ મદદ નથી મળી રહ્યો, કારણ કે જો નીચે ડીવાએસપી પંચાલ સાહેબ છે તેઓ પાચ વરસથી ત્યાં જ છે, તેઓ મારો કેસ દબાવી દીધો છે,કારણ ભ્રષ્ટાચાર છે, વ્યાજ ખોરી માટે કોઇ પ્લાન છે,તો તમે ખુલ્લા મંચ ઉપરથી બોલો,, વ્યાજ ખોરીથી ત્યાં આમ આદમી પરેશાન છે
જેથી આવા લોકો ઉપર કડક પગલા લેવા આદેશ આપો,,જેથી સમાન્ય લોકોને રાહત મળી શકે,,

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version