અમદાવાદ

હાર્દીકનો વિરોધ સો.મિડીયાથી આગળ હવે રસ્તા પર-હાર્દીકનો જાહેરમા કાર્યક્રમ કરવુ બનશે મુશ્કેલ !

Published

on

હાર્દીકનો વિરોધ સો.મિડીયાથી આગળ હવે રસ્તા પર-હાર્દીકનો જાહેરમા કાર્યકર્મ કરવુ બનશે મુશ્કેલ !

નરેશ પટેલ હવે રાજકારણથી રહેશે દુર- કરશે સમાજ સેવા !

મહેસાણામાં જે રીતે હાર્દીક પટેલના પોસ્ટર ઉપર કુચડો મારીને વિરોધ કરવામા આવ્યો છે,તે સાબિત કરે છે કે હાર્દીક પટેલ માટે આગામી દિવસો સરળ નહી હોય,, હાર્દીક પટેલથી નારાજ પાટીદાર સંગઠનો અને પાટીદાર નેતાઓ ટુંક સમયમાં એક મંચ ઉપર આવી શકે છે, અને હાર્દીક પટેલનો વિરોધ જાહેરમાં થશે ,તેને લઇને નિશ્ચિત રણનિતી બનાવી લેવામાં આવી છે,રાજ્ય ભરમાં હવે હાર્દીક પટેલને સમાજના ગદ્દાર તરીકે ચિતરવા માટે સ્ટ્રેટજી બનાવીને સમગ્ર રાજ્યમાં વિરોધ કરતો પોસ્ટર્સ તો
લગાવાશે સાથે હાર્દીક પટેલના જાહેર કર્યક્રમમાં પણ વિરોધ પ્રદર્શનો કરાશે તેમ સુત્રો ઉમેરી રહ્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !

હાર્દીક પટેલ કોંગ્રેસમાંથી વિદાય લીધા બાદ જે રીતે ભાજપમાં જોડાયા તેનાથી પાટીદાર અનામત આદોલનના અનેક કાર્યકર્તાઓ નારાજ થયા,,તો સરદાર પટેલ ગ્રુપ સહિત અને પાટીદાર સંગઠનોએ નારાજગી દર્શાવી દીધી છે,
ટ્યુટર અને સોશિયલ મિડીયામાં હાર્દીક પટેલનો વિરોધ જોરદાર રીતે ચાલી રહ્યો છે, તેવામાં ઘનજી પાટીદાર નામના આગેવાને મહેસાણામાં જે રીતે હાર્દીક પટેલના ફોટો ઉપર કાળો કુચડો કરીને વિરોધ નાધાવ્યો તે માત્ર ઉદાહરણ છે,
સુત્રોની માનીએ તો હવે એવા તમામ લોકો જેઓ હાર્દીક પટેલ સામે છે તેઓ એક સમગ્ર રાજ્યમાં એક અલગ સંગઠન બનાવીને પાટીદારોની જુની માંગને બુલંદ કરવા રણનિતિ બનાવી રહ્યા છે,જેમાં તમામ પક્ષોમાઁથી પાટીદાર નેતાઓ
એક થશે,,મહત્વપુર્ણ વાત એ છે કે આ સંગઠન હાર્દીક પટેલનો વિરોધ જાહેર મંચ ઉપરથી પણ કરશે, એટલે કે એક તરફ સોશિયલ મિડીયામાં તો બીજા તરફ સડક ઉપર તેનો વિરોધ થઇ શકે છે,
આમ હાર્દીકનો ભાજપમાં જોડાવીને રાજનીતિ કરવી ખુબ સરળ નહી હોય,,

Advertisement

ભરત સિહ સોલંકીએ કહ્યું મને મારવાનો પ્રયત્ન થયો ,રેશ્મા પટેલે કહ્યુ હુ પતિ સાથે રહેવા માંગું છુ આરોપો પાયા વિહોણા !


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version