અમદાવાદ

હાર્દીક પટેલની શુભેચ્છા નિતિન ગડકરીને કેમ પડી ભારે, લોકોએ કેમ બજાવી બેન્ડ !

Published

on

હાર્દીક પટેલની શુભેચ્છા નિતિન ગડકરીને કેમ પડી ભારે, લોકોએ કેમ બજાવી બેન્ડ !

હાર્દીક પટેલે કોંગ્રેસ છોડી દીધી છે, ત્યારે હવે ઘડીયો ગણાઇ રહી છે કે તે ક્યારે ભાજપમાં જોડાશે,,જેને લઇને ટ્ટીટર યુઝર્સમા ભારે આતુરતા દેખાઇ રહી છે,જેમાં તેના સમર્થકો અને વિરોધઓ
બન્ને સામેલ છે, પણ આજે વાત તેના બે ટ્ટીટની કરવાની છે, જેના કારણે હાર્દીક પટેલની સાથે કેન્દ્રિય પ્રધાન નિતન ગડકરી પણ ટ્રોલ્સના નિશાને આવી ગયા,

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

હાર્દીક પટેલે બે ટ્ટીટ કર્યા,, જેમાં પ્રથમ ટ્ટીટ દેશના પ્રધાન મંત્રી પંડિત જવાહરલાલ નેહરુના પુષ્ણતિથીને લઇને હતું, જેમાં હાર્દીકે લખ્યુ હતુ કે

Hardik Patel
@HardikPatel_

·
2h
स्वतंत्र भारत के प्रथम प्रधानमंत्री पंडित जवाहर लाल नेहरू जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि।

પહેલા ટ્ટીટ પછી હાર્દીકે બીજો ટ્ટીટ પણ કર્યો, જેમાં તેઓએ કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરીને જન્મ દિવસની શુભકામનાઓ આપી,
તેમાં તેણે લખ્યુ કે

src=”https://www.panchattv.com/wp-content/uploads/2022/05/Hardik-patel-nitin-gadkari.jpg” alt=”” width=”614″ height=”584″ class=”aligncenter size-full wp-image-5636″ />

Hardik Patel
@HardikPatel_
भारत में अंतर्राष्ट्रीय स्तर की सड़कों, फ्लाईओवर का जाल बिछाने वाले, केंद्रीय सड़क एवं परिवहन मंत्री श्री नितिन गडकरी जी को जन्मदिन की अनंत शुभकामनाएं।

मेरे जैसे करोड़ों युवा आपकी कार्य के प्रति निष्ठा से अत्यंत प्रेरित हैं।
@nitin_gadkari

Advertisement

મોટી વાત એ છે કે નિતિન ગડરીને ટ્ટીટર ઉપર મોટી સંખ્યામાં જન્મ દિવસ માટે વધામણા મળ્યા,,પણ તેઓએ હાર્દીક પટેલને તાત્કાલિક જવાબ પણ આપ્યો
અને તેઓએ સામે લખ્યુ કે
Nitin Gadkari
@nitin_gadkari
·
2h
Replying to
@HardikPatel_
आपकी शुभकामनाओं के लिए हृदय से धन्यवाद।

પછી શુ હતું આના પછી તો ટ્ટીટર યુઝર્સ હાર્દીક પટેલ અને નિતિન ગડકરી વિરુધ્ધ નારાજગી વ્યક્ત કરવા લાગ્યા, જેમાં કોંગ્રેસ અને ભાજપ સમર્થક તો હતા ,હાર્દીકના જુના સમર્થકો
પણ નારાજગી વ્યક્ત કરતા દેખાયા

Anil Sharma
@aniltt18

·
1h
राजनीति नहीं नितिन, हमने भी जन्मदिन की शुभकामनाएं दी हैं, उसका कोई उल्लेख नहीं, एक नक्करा कांग्रेसी, को तुरंत धन्यवाद। वाह वाह

ashutosh sharma
@ashutos19845865
·

Replying to
@HardikPatel_
and
@nitin_gadkari
धिक्कार है स्ता के लालच आदमी गिरगिट की तरह रंग बदल देता ये सडको का जाल पेहले भी था जो अब तुम्हारे कहने से उलेख्निय नही होगा,जन्मदिन तो पेहले भी आये थे अब त्ल्वे चाटने क्यूँ लग गए,शर्म क्न्ही बजार में मिलती ही खरीद लो
और ढक लो बेनाकब चेहरे को ।

Dharmesh soni
@Dharmeshsoni161
·

Replying to
@HardikPatel_
and
@nitin_gadkari
भाजपा ने आगमन हो गया है तो एक बार गांधीनगर के दहेगाम से रखियाल के रास्ते का जायजा ले ले
दहेगाम से नरोड़ा का रास्ता बन रहा है लेकिन उस में बहुत भ्रष्टाचार हो रहा है
उस पर भी टिप्पणी करे

Mitesh Patel 🇮🇳
@MiteshPatel1411
·

Replying to
@HardikPatel_

@I_M_YOGI96
and
@nitin_gadkari
में पक्का बीजेपी समर्थक हु But हार्दिक आपका विरोधी भी हु
यदि आप को बीजेपी में जगह मिलती है तो हम जैसे बहुत कार्यकर्ताओं को ठेस पहुंचेगी क्यों की जब आप नितिन पटेल और आनंदी बेन के कट्टर विरोधी थे तब हम उनके कट्टर सपोर्टर थे। आज आपकी वजह से
@Nitinbhai_Patel
को सत्ता से दूर किया गया

Ankit Mangal
@Ankit_Mangal05
·

Replying to
@HardikPatel_
and
@nitin_gadkari

@nitin_gadkari
ji aise chatukar insaan
@HardikPatel_
ko
@BJP4India
mein shaamil mat kar lena aaplog

ye to dubba hua hai hi, party ki image ko bhi le dubega. Thoda dhyaan rakhiyega..

Janamdin ki badhaiyaan aapko
@nitin_gadkari
ji

Ankit Mangal
BJP Kolkata

Advertisement
Advertisement

Vasu sharma
@Vasu03836
·

Replying to
@HardikPatel_
and
@nitin_gadkari
तेरे से घटिया कोई नही हो सकता, इंसान हर जगह समझौता कर सकता है पर विचारधारा से समझौता गिरा हुआ इंसान ही करेगा, सुरु से तुम्हारा समर्थक रहा हु पर आज अपने लालच के लिए तुम देश को बांटने वाली विचारधारा के समर्थक बने हुए हो
, तुमसे नफरत हो गई।

KANHAIY🅰️
@realkrishna16
·

Replying to
@HardikPatel_

@Ram108JaiHind
and
@nitin_gadkari
भाई गोल गोल जलेबी मत बना, फटाफट डील पक्की कर और रहस्यमी चिलमन को उठा और लोगों को कमल का दीदार करा दें बस। अन्त्तोगत्वा
तुमने बीजेपी ज्वाइन करनी ही करनी है तो ये नाटक नौटंकी क्यों? बोलो तो मैं मोदी जी से बात करूं क्या??🤣🤣

Advertisement

KAUSHIK
@kaushiknishar14
·

Replying to
@HardikPatel_
and
@nitin_gadkari
हम समझ सकते हैं, की इन्सान का हृदय परिवर्तन होता है,
पर आपका तो पूरा तन मन सब परिवर्तित हो चुका है,

ये परिवर्तन अपने आप हुआ है,
या फिर करवाया गया है ❓

આમ અત્યારે જે રીતે હાર્દીક પટેલ વિરોધીઓના નિશાના ઉપર છે તેના જોતા લાગે છે કે ભાજપમાં પણ એક જુથ છે જે નથી ઇચ્છતો કે તેને ભાજપમાં સામેલ કરવામા આવે,
સાથે હાર્દીકના સમર્થકો પણ હવે તેનો વિરોધ વાત વાતમાં ટ્ટીટર ઉપર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, અને આ નારાજગી જલ્દી ખતમ થાય તેમ લાગતી નથી,

Advertisement

વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ!

ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version