અમદાવાદ
ખુશ ખબર- અનુપમ બ્રિજનુ કામ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે !
ખુશ ખબર- અનુપમ બ્રિજનુ કામ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે !
અમદાવાદ ના ખોખરા ને કાકરિયા સાથે જોડતા નવા બની રહેલ રેલવે ઓવરબિજ પર આજે રેલવે વિભાગ બીજો લોખંડ નો હેવી સ્ટકચર વાળો ગડઁર આજે રેલવે ના પાટા પર બ્લોક લઈ ને બિછાવવા નું કામ સવાર થી ચાલુ કયુઁ
ગત શનિવારે બપોરે JCB મશીન ની ટક્કર થી બે વષઁ ની બાળકી અને તેના ૨૪ વષઁ ના પિતા નું થયું હતું મોત
ચાર દિવસ પહેલા ઘટેલ ઘટના ને લઈ ને કામકાજ બંધ રહ્યા બાદ રેલવે વિભાગ એ આજે બ્લોક લઈ ને રેલવે પાટા પર બીજું બાકી રહેલું સ્ટકચર સવાર થી ગોઠવી રહ્યું છે
જોકે રેલવે પોલિસ ના બંદોબસ્ત વગર અને સ્થાનિક પોલિસ ની મદદ વિના રેલવે દિવસ દરમ્યાન ગોઠવી રહ્યું છે આ ભારે ગડઁર વાળુ લાંબું સ્ટકચર
ગત ૨૭ મી ફેબ્રુઆરી ના દિવસે રેલવે વિભાગ એ આવું હેવી સ્ટકચર કલાકો સુધી બ્લોક લઈ ને રેલવે ની અનેક ગાડી ઓને ડાઈવરઝન આપી ને કે રોકી ને આ પાટા પર મુકયું હતું
સંવાદદાતા હર્ષદ પટેલ દ્વારા