ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન

.. ગુજરાત ના પ્રથમ મહિલા મુખ્ય સચિવ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર મંજુલા સુબ્રમણ્યમનું નિધન થયું છે તેઓએ બરોડા ખાતે આજે સાંજે અંતિમ શ્વાસ લીધા ત્યારે નોંધનીય બાબત તો એ છે કે તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા તેઓની આઈ એ એસ તરીકે કારકિર્દીની વાત કરીએ તો તેઓ વર્ષ 1972માં સિવિલ સર્વિસમાં જોડાયા હતા.તેઓએ સરકારના વિવિધ … Continue reading ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન