ગુજરાતની દિકરી લંડનમાં લડી રહી છે ચૂંટણી

ગુજરાતની દિકરી લંડનમાં લડી રહી છે ચૂંટણી થોડા સમય પહેલા જ યુ કેના વડા પ્રધાન બોરિશ જોનસન ભારતના પ્રવાસે હતા,ત્યારે યુનાઇટેડ કિંગડમના શહેર લંડનમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં ગુજરાતની દિકરીએ ઝંપલાવ્યુ છે, અને 5મી મે ના દિવસે ત્યાં ઇલેક્શન છે, જેને લઇને ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે લંડનમાં લોકલ ઇલેકશન લંડનમાં લોકલ કાઉન્સિલની ચૂંટણી … Continue reading ગુજરાતની દિકરી લંડનમાં લડી રહી છે ચૂંટણી