જીતુ ભાઇ વાધાણી બન્યા રણછોડ !

        અગ્રેજોને દેશમાં થી ઉખાડીને ફેકનારા એવા ગાંધી અને સરદારના ગુજરાતને દિલ્હીએ મોટો પકડકાર ફેક્યો છે, તમને બતાવી દઇએ કે આ પડકાર દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુ વાધાણીને આપ્યો છે, તેઓએ કહ્યુ છે કે શિક્ષણને લઇને જો જાહેરમાં ચર્ચા કરવી હોય તો આવી જાવ મૈદાનમાં,,સમય અને સ્થળ તમારો રહેશે,,ત્યારે … Continue reading જીતુ ભાઇ વાધાણી બન્યા રણછોડ !