અમદાવાદ
એલ જી હોસ્પિટલમાં ખાનગી સિક્યુરીટી સુપરવાઇઝરે મુસ્લિમ યુવતિ પાસે સેક્સની કરી માંગ- પોલીસમાં થઇ રજુઆત
એલ જી હોસ્પિટલમાં ખાનગી સિક્યુરીટી સુપરવાઇઝરે મુસ્લિમ યુવતિ પાસે સેક્સની કરી માંગ- પોલીસમાં કરી રજુઆત
અમદાવાદના મણિનગર એલ જી હોસ્પિટલમાં ગુજરાત સિક્યોરિટી સર્વિસમાં ફરજ બજાવતી અને મણિંગરના મિલ્લતનગરમાં રહેતી 28 વર્ષની મહિલા મણિનગર પોલીસમાં અરજી આપી છે અરજીમાં એલજી સિક્યોરીટી સુપરવાઇઝર યુવતીને
વશમાં કરવા માટે હોસ્પિટલ સંકુલમાં બળજબરી કરી હતી, અને પગાર ડબલ કરવાની લાલચ આપી હોટલમાં લઇ જવાની લાલચ આપે છે, અને જો યુવતી સુપરવાઇઝરના વશમાં ના થાય તો વિવિધ રીતે પોઇન્ટ બદલીને માનસિક રીતે પરેશાન કરે છે,
શબનમ પઠાણ નામની યુવતીએ મણિનગર પોલીસમાં લેખિતમાં અરજી કરી છે કે તે ગુજરાત સુક્યોરીટી સર્વિસમાં ફરજ બજાવે છે,અને મણિનગરના મિલ્લત નગરમાં રહે છે, અને ત્રણ બાળકોના તેઓ માતા છે, ત્યારે ગુજરાત સિક્યોરીટી સર્વિસના પોઇન્ટ
એલજી હોસ્પિટલમાં છે,,જ્યારે તેઓ ફરજ બજાવે છે,,ત્યારે સિક્યોરીટી સુપરવાઇઝર શર્માજીએ આ યુવતીને વશમાં કરવા માટે હોસ્પિટલ સંકુલમાં બળજબરી કરી હતી, સાથે યુવતીને પગાર ડબલ કરવાની લાલચ આપવામાં આવી,,તો સાથે
હોટલમાં લાવવા માટે દબાણ કરતા હતા,યુવતીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે યુવતીએ તાબામાં ન થઇ,,તો હવે યુવતિને હોસ્પિટલ સંકુલમાં વારં વાર પોઇન્ટ બદલીને હેરાન કરવાની ચિમકી પણ આપતા હતા,,પરિણામે હવે આ યુવતીએ હવે પોલીસની શરણમાં પહોચી છે,,
પોલીસ સ્ટેશનમાં અપાયેલી અરજી
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ