ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાત સરકારનું સાહિત્ય અકાદમી માટે સપ્રેમ ભેટ સમાન રૂપિયા 11 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ગુજરાત સાહિત્ય ભવનની પ્રોફેસર મોઇનુદ્દીન બોમ્બેવાલા સાહેબ અને શબ્બીર …. સાહેબ સાથે મુલાકાત લીધી.
આ ભવનના નિર્માણ બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.