અમદાવાદ
ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પિતાનુ છત્ર ગુમાવ્યું

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પિતાનુ છત્ર ગુમાવ્યું
ગુજરાત વિધાનસભા ના વિરોધ પક્ષ ના નેતા સુખરામભાઈ રાઠવા ના પિતાશ્રી હરીયાભાઈ નમલાભાઈ નું સાંજે દુઃખદ અવસાન થયેલ છે.
પ્રભુ ને જે ગમ્યું તે ખરું.. કુદરત એમના આત્માને શાંતિ આપે
તેઓની અંતિમ ક્રિયા તેમના ગામ જામલી(મુ), તા.કવાંટ ખાતે કરાઇ
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ,,પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી
ત્યારે કોગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ સોનિયાગાંધીએ શોક વ્યક્ત કર્યો,
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ દુખ વ્યક્ત કર્યુ
જ્યારે ગુજરાત કોગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર,પુર્વ પ્રદેશ પ્રમુખ ભરત સિહ,શક્તિસિહ ગોહિલ અમિત ચાવડા, શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાનખેડા વાલા, પુર્વ કેન્દ્રીય પ્રધાન નારાણ રાઠવા,
તુષાર ચૌધરી, હાર્દીક પટેલ, મનિષ દોશીએ પણ શ્રંધ્ધાજલિ આપી હતી,