દેશની સુરક્ષા, સન્માન અને ગૌરવ માટે લડનારા ભારતીય સેનાના વીર જવાનોને આજે વિજય દિવસના અવસરે કૃતજ્ઞતાસહ નમન ભુપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્દ દરમ્યાન ભારતને વિજય અપાવનાર સૈનિકોને વંદન સહ નમન પાઠવ્યા હતા વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં ભારતીય સેનાના જવાનોએ અતુલનીય સાહસ અને પરાક્રમથી ભારતને પાકિસ્તાન સામે ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. દેશની સુરક્ષા, સન્માન અને ગૌરવ માટે લડનારા ભારતીય સેનાના વીર જવાનોને આજે વિજય દિવસના અવસરે … Continue reading દેશની સુરક્ષા, સન્માન અને ગૌરવ માટે લડનારા ભારતીય સેનાના વીર જવાનોને આજે વિજય દિવસના અવસરે કૃતજ્ઞતાસહ નમન ભુપેન્દ્ર પટેલ