Connect with us

દેશ વિદેશ

દેશની સુરક્ષા, સન્માન અને ગૌરવ માટે લડનારા ભારતીય સેનાના વીર જવાનોને આજે વિજય દિવસના અવસરે કૃતજ્ઞતાસહ નમન ભુપેન્દ્ર પટેલ

Published

on

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્દ દરમ્યાન ભારતને વિજય અપાવનાર સૈનિકોને વંદન સહ નમન પાઠવ્યા હતા

વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં ભારતીય સેનાના જવાનોએ અતુલનીય સાહસ અને પરાક્રમથી ભારતને પાકિસ્તાન સામે ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.
દેશની સુરક્ષા, સન્માન અને ગૌરવ માટે લડનારા ભારતીય સેનાના વીર જવાનોને આજે વિજય દિવસના અવસરે કૃતજ્ઞતાસહ નમન પાઠવું છું.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

delhi

ગુજરાત વિધાનસભામાં ચાલતા બજેટ સત્રની વચ્ચે સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હી શું કામ પહોંચ્યા?

Published

on

ગુજરાત વિધાનસભાં બજેટ સત્ર ચાલી રહ્યું છે.રાજય ના નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા વર્ષ 2023-2024ઉ ઐતિહાસિક બજેટ રજૂ કર્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નવી દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને મળવા પહોંચ્યા હતા તેઓ રાજય સરકાર દ્વારા ગુજરાત ના વિકાસ ને લઇ તૈયાર કરેલ રોડ મેપ ને ચર્ચા વિચાર કરી ને તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું.

Continue Reading

દેશ વિદેશ

હિન્દુ સમાજના સશક્તિકરણ માટે વિશ્વ હિન્દુ પરિષદની ત્રણ દિવસીય બેઠક ઈન્દોરમાં શરૂ

Published

on

हिन्दू समाज के सशक्तीकरण हेतु इन्दौर में प्रारंभ हुई विश्व हिन्दू परिषद की त्रिदिवसीय बैठक

विश्व हिंदू परिषद की केंद्रीय प्रबंध समिति व प्रन्यासी मंडल की त्रिदिवसीय बैठक आज इंदौर के अग्रसेन महासभा भवन में प्रारंभ हुई। पत्रकार वार्ता को संबोधित करते हुए विश्व हिंदू परिषद के केंद्रीय महामंत्री मिलिंद जी परांडे ने बताया कि बैठक में मंदिरों के सरकारी नियंत्रण से मुक्ति, धर्मांतरण, लव जिहाद, मुस्लिम घुसपैठ, जनसंख्या असंतुलन, बढ़ती इस्लामिक जिहादी हिंसा एवं गौ हत्या रोकने के विषयों पर योजना बनाएंगे। हिंदू विरोधी विघटनकारी शक्तियों से निपटने हेतु सामाजिक समरसता एवं एकात्मता को बढ़ाने वाले कार्यों की गति बढ़ाने की योजना बनाएंगे। देशभर में हिंदुओं की वर्तमान स्थिति, उनके समक्ष खड़ी चुनौतियों तथा उनसे निपटने के उपायों पर भी विस्तार से चर्चा की जाएगी। बैठक में मजहबी कट्टरता, चुनौती एवं समाधान विषय पर प्रस्ताव पारित करने पर भी विचार किया जा रहा है। इनके अलावा हिंदू समाज से जुड़े अन्य सम-सामयिक विषयों पर भी चर्चा होगी।
उन्होंने कहा कि विश्व हिंदू परिषद का हित चिंतक अभियान गत नवंबर माह में संपन्न हुआ है। इस अभियान में 72 लाख से अधिक हित चिंतक बने हैं, जिसमें 15 लाख से अधिक माता-बहनें एवं 35 लाख से अधिक युवा शमिल हैं। अभियान के निमित्त हम लोग 1 लाख 23 हजार गांवों तक पहुंचे हैं। इस अभियान के अनुवर्तन का विचार इस बैठक में किया जाएगा। 2024 में विश्व हिंदू परिषद के 60 वर्ष (सष्टिपूर्ति वर्ष) पूर्ण होने तक हम एक लाख से अधिक गांवों में समितियों का निर्माण करेंगे।

बैठक में देश विदेश से 350 से अधिक प्रांत स्तर और उन से ऊपर के पदाधिकारी भाग ले रहे हैं। इसके अंतर्गत विभिन्न राज्यों से आए कार्यकर्ता अपने-अपने राज्यों की वर्तमान स्थिति व हिंदू समाज के समक्ष चल रही विभिन्न परिस्थितियों से अवगत कराते हुए गत छह माह में किए गए उल्लेखनीय कार्यों की चर्चा के साथ आगामी 6 माह की अपनी कार्य योजना का खाका भी सबके समक्ष रखेगें। बजरंग दल, दुर्गा वाहिनी, मातृशक्ति, सेवा, सामाजिक समरसता, धर्म प्रसार, गौ रक्षा इत्यादि आयाम भी अपने अपने कार्यों का लेखा-जोखा प्रस्तुत करेेंगें।

हिन्दू समाज के शौर्य जागरण के लिए दिसंबर माह में देश के हजारों स्थानों पर बजरंग दल के शौर यात्रा के कार्यक्रम सम्पन्न हुए हैं। धर्मांतरण के षड्यंत्र को उजागर करने के लिए भी हजारों स्थानों पर बड़े कार्यक्रम हुए हैं।

पिछले 6 माह में विश्व हिंदू परिषद के सेवा कार्य के 2000 से अधिक छोटे-बड़े प्रकल्प बढ़े हैं। हिंदू समाज के वंचित व अभावग्रस्त वर्गों के लिए शिक्षा, सेवा, स्वास्थ्य, रोजगार व महिला सशक्तिकरण के क्षेत्रों में नए सेवा कार्यों की योजना बनाएंगें।

Advertisement

विनोद बंसल
राष्ट्रीय प्रवक्ता
विश्व हिंदू परिषद
98109 49109

Continue Reading

delhi

16 આર્મી જવાનોના મોત ચાર જવાનોને ગંભીર ઇજા કેન્દ્રીય રક્ષા પ્રધાને દુઃખ વ્યકત કર્યું

Published

on

16 આર્મી જવાનોના મોત ચાર જવાનોને ગંભીર ઇજા કેન્દ્રીય રક્ષા પ્રધાને દુઃખ વ્યકત કર્યું

સિક્કિમમાં શુક્રવારે સવારે ઊંડી ખીણમાં આર્મીની બસ પડી જતાં 16 જવાનના મોત નિપજ્યા છે જયારે ચાર જવાનોને ગંભીર ઈજાઓ થવા પામી છે ત્યારે કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથસિંહે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. અને ઇજાગ્રસ્તોને તમામ મદદ કરવા માટે તંત્રને સૂચના આપી છે.

જવાનોને લઈને જઈ રહેલ આર્મી બસ ભારત-ચીન સરહદની ઉત્તર સિક્કિમમાં શુક્રવારે દુર્ગમ સ્થાન પહોંચી હતી.એ દરમ્યાન તેમનું વાહન રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં 16 આર્મી જવાનમૃત્યુ પામ્યા હતા.અને ચાર જવાનોને ગંભીર ઈજાઓ થવા પામી છે.અત્યારે તમામ ઈજાગ્રસ્ત જવાનોને ઉત્તર બંગાળની આર્મી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. રાજધાની ગંગટોકથી લગભગ 130 કિલોમીટરના અંતરે આવેલા લાચેનથી લગભગ 15 કિલોમીટર દૂર ઝેમા-3 ખાતે સવારે આ દુર્ઘટના બની હતી.

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.