ગાંધીનગર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવની લીધી મુલાકાત

Published

on

**
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ
સાઇટ રાણકીવાવની લીધી મુલાકાત
**


ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી પાટણમાં થઈ રહી છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આંતરરાષ્ટ્રીય ફલક પર વૈશ્વિક ધરોહર તરીકે જાણીતી અને કલાપ્રેમીઓની માનીતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવની મુલાકાત લીધી હતી.
આ વેળાએ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
**

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version