રાજય ની તમામ યુનિવર્સીટીઓ માં જનરલ નોલેજ ના વિષય ને મરજિયાત વિષય તરીકે દાખલ કરાશે જીતુ વાઘાણી
રાજય ના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી એ ટ્વીટ કરી ને જાહેરાત કરી છે કે ગુજરાત ના વિદ્યાર્થીઓ GPSC,UPSC,SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે,યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમાં શૈક્ષણિક વર્ષ 2023-24થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.
વિદ્યાર્થીઓ GPSC,UPSC,SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે,યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમા શૈક્ષણિક વર્ષ 2023-24થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.
— Jitu Vaghani (@jitu_vaghani) September 5, 2022