અમદાવાદ
ગણેશ ભક્તો નું કરાયું સન્માન
ગણેશ ભક્તો નું કરાયું સન્માન
અમદાવાદ ના ઘોડાસર વિસ્તાર માં સોમેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ ની સ્થાપના કરી હતી જેને લઇ ને અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસીએસન દ્વારા યુવા ગણેશ મિત્ર મંડળ ની ટિમ ને ઇકોફ્રેન્ડલી માટી ની મૂર્તિ સ્થળ ઉપર વિસર્જન નિમિતે સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું.જેનાથી ગણેશ ભક્તો માં ભારે ખુશી જોવા મળી હતી.