ગાંધીનગર ઉત્તરમાં થઇ શકે છે રાજકીય ઉથલ પાથલ- ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લાગી શકે છે આંચકો !

ગાંધીનગર ઉત્તરમાં થઇ શકે છે મોટા ઉથલ પાથલ- ભાજપ કોગ્રેસના ઉમેદવારોને લાગી શકે છે આંચકો ભાજપમાં સામેલ થયેલ તબીબોથી કયા ધારાસભ્યોની કપાશે ટિકીટ ! ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે,,ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ઉથલ પાથલ સર્જાવાની સંભાવના વર્તાઇ રહી છે ત્યારે આ બેઠક ઉપર હાલ કોંગ્રેસના નેતા સી જે ચાવડા ધારાસભ્ય છે, … Continue reading ગાંધીનગર ઉત્તરમાં થઇ શકે છે રાજકીય ઉથલ પાથલ- ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લાગી શકે છે આંચકો !