ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય ને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ને ચાર્જ સોંપાયો
ગુજરાતવિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર મહિનામાં યોજાય તેવી પ્રબળ શક્યતાઓ છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટિમ ગુજરાત ની બે દિવસ ની મુલાકાત લેશે એ દરમ્યાન રાજયના તમામ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સાથે બેઠક કરશે એ દરમ્યાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ની તૈયારીઓ ને લઇ સમીક્ષા કરશે તેમજ સંવેદનશીલ મતદાન મથકો ને લઇ ચર્ચા થશે મહત્વપૂર્ણ બાબત તો એ છે ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય ની અધિક મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે નિમણુંક કરી દેવાઈ છે જયારે કલેકટર નો ચાર્જ સુરભી ગૌતમ ને સોંપાયો છે..