પ્રધાન ગજેન્દ્ર સિહ પરમારનો ઘડો લાડવો થશે ! ભાજપે મન બનાવ્યું

ગજેન્દ્ર સિહ ચૌહાણનો ઘડો લાડવો થશે ! પ્રાંતિજના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયા 22મી ઓગસ્ટે અધિકૃત રીતે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેશે,જેની સાથે પ્રાંતિજની રાજનીતિના સમિકરણો બદલાશે,રાજ્ય સરકારમાં રહેલા રાજ્ય કક્ષાના પ્રધાન ગજેન્દ્ર સિહ પરમાર હવે ટિકીટની લાઇનમાં થી એક્ઝિટ પાકુ માનવામાં આવી રહ્યુ છે,  વર્ષ 2012માં મહેન્દ્ર સિહ ચૌહાણ કોંગ્રેસના મેન્ડેટ ઉપર … Continue reading પ્રધાન ગજેન્દ્ર સિહ પરમારનો ઘડો લાડવો થશે ! ભાજપે મન બનાવ્યું