યુવરાજ સિહ જાડેજા ક્યાંથી લડશે ચૂંટણી, કોનું વધશે ટેન્શન

યુવરાજ સિહ જાડેજા ક્યાંથી લડશે ચૂંટણી, કોનું વધશે ટેન્શન ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ગુજરાતમા પ્રવાસો વધી ગયા છે, તેઓ ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકારના સામાજીક આગેવાનોને જોડીને આમ આદમી પાર્ટીને મજબુત કરી રહ્યા છે, ત્યારે આ વખતે તેઓએ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન યુવા નેતા યુવરાજ સિહ જાડેજાને આમ આદમી … Continue reading યુવરાજ સિહ જાડેજા ક્યાંથી લડશે ચૂંટણી, કોનું વધશે ટેન્શન