પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને  દિલ્હીનો ફેરો માથે પડ્યો

પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને  દિલ્હીનો ફેરો માથે પડ્યો ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજેનતાઓમાં પાર્ટી બદલવાની હોડ જામી છે, જયરાજ સિહ પરમાર, અશ્વિન કોટવાલ, દિનેશ શર્મા, હાર્દીકપટેલ, સહિતના કેટલાક કોગ્રેસના નેતાઓએ પાલો બદલી ભાજપમાં જોડાઇ ચુક્યા છે,જ્યારે નરેશ રાવલ અને રાજુ પરમાર 17મીએ જોડાશે,.ત્યારે કેટલાક નેતાઓ કન્ફરમેશનની રાહ જોઇ રહ્યા છે,  ત્યારે … Continue reading  પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને  દિલ્હીનો ફેરો માથે પડ્યો