પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા નું કરાયું સન્માન
કેન્દ્રિય મંત્રીપરસોતમભાઈ રૂપાલાના દિલ્હી ખાતે ના નિવાસસ્થાને પીસ ઓફ ઇન્ડિયા ના પદાધિકારીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી એ દરમ્યાન ચેન્નાઇ ની ટિમ દ્વારા શહેરકોટડા ના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા નું સન્માન કરાયું હતું..