ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પૂર્વ ગૃહ રાજય પ્રધાન નરેશ રાવલે દિલ્હી માં કરી મુલાકાત
પૂર્વ ગૃહ રાજય પ્રધાન નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુભાઈ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની દિલ્હી માં સંસદ ભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી એ દરમ્યાન તેઓ ની સાથે વિજય કેલ્લા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ વાત તો એ છે કે નરેશ રાવલ અને રાજુભાઈ પરમારે કોંગ્રેસ માંથી રાજુનામુ આપ્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળી ગુજરાત ની રાજનીતિ ને લઇ ચર્ચા કરી હતી આ મુલાકાત બાબતે નરેશ રાવલે કહ્યું હતું કે તેઓ ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ ને 182 બેઠક મળે તે માટે કાર્યકરો સાથે ખભેખભા મિલાવી ને તેમની સાથે કામ કરશે