પુર્વ મેયર બિજલબેન પટેલના પતિ રુપેશ પટેલનું દુખદ નિધન
અમદાવાદના પુુર્વ મેયર બિજલ બેન પટેલના પતિ રુપેશ પટેલનુ નિધન થયુ છે
તેઓ થોડા સમયથી બિમાર હતા,
બિજલ બેન પટેલ 14 જુન 2018માં અમદાવાદના મેયર બન્યા હતા,
ત્યારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત પ્રદેશના અનેક નેતાઓએ દુખ વ્યક્ત કરીને સાંત્વના પાઠવી છે