જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ ના નેતા એ કોંગ્રેસ માંથી આપ્યું રાજીનામુ
જામનગર ગ્રામ્ય બેઠક પર જીવણભાઈ કુંભારવડિયાને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે જેની સાથે જ જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમ ખફી એ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પર થી રાજીનામુ આપી દીધું છે અને જાહેરાત કરી છે કે તેઓ હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે ત્યારે નોંધનીય છે કે
કાસમભાઈ ખફી છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.તેઓ તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, જામનગર મહાનગર પાલિકા કોર્પોરેટર ચૂંટાયેલા હતા