પુર્વ આઇ પી એસ ઓફિસર ડીજી વણઝારાની દિવાની કોર્ટમાં થઇ જીત
અખબાર ઉપર ડી ઝી વણઝારાને બદનામ કરવા ખોટા સમચાર પ્રકાશિત કરવાનો હતો આરોપ
માનહાનીના કેસમાં વણઝારાની થઇ જીત
ઘટનાની શરુઆત 1997થી થાય છે, ત્યારે ડી જી વઝણારા જુનાગઢમાં એસ પી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમના વિરુધ્ધ સંદેશમાં
એક સમાચાર છપાયા હતા,સમાચાર મુજબ કોઇ સ્થળેથી વણઝારાએ નાણાં લીધા છે,,આ બાબતે ડીઝી વણઝારાએ
બદનક્ષી બાબતે સ્થાનિક કોર્ટમાં જે તે અખબાર અને તેના માલિકો વિરુધ્ધ કેસ દાખલ કરી દીધો હતો
ડીજી વણઝારાની માનીએ તો
તે સિવાય 1999માં જ્યારે ડી જી વણઝારા સુરતમાં નશાબંધી અને આબકારી વિભાગમાં નાયબ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા,
ત્યારે હિમ્મતનગરમાં બનેલી એક ઘટનાને લઇને આ અખબારે ફરીથી ડી જી વઝણારાને બદનામ કરવા માટે વિવિધ સમાચાર છાપ્યા હતા
તે સત્યથી વેગડા હતા,ત્યારે ડી જી વણઝારાએ હિમ્મતનગરની કોર્ટમાં પણ અખબાર વિરુધ્ધ કેસ દાખલ કર્યો,સાથે બીજો સિવિલ સ્યુટ
અમદાવાદમાં પણ દાખલ કર્યો.20 ડીસેમ્બર 1999માં અમદાવાદમાં અખબારના જે તે સમયના પત્રકાર સહિત તેની વિવિધ એડિશન અને માહિલા
અને એડિટર વિરુધ્ધ ફોજદારી ઉપરાંત દિવાની કેસ દાખલ કર્યો અને 51 કરોડનો બદનક્ષી માટે વળતર માંગવામાં
આવ્યુ,, ત્યારે 23 વર્ષે ચુકાદો આવ્યો અને કોર્ટે 15 કરોડ ચુકવવા આદેશ કર્યો છે, તમને જણાવી દઇએ કે આ અખબાર સંદેશ છે,,