પૂર્વ ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ની જાહેરાત તેઓ ચૂંટણી લડવા ઇચ્છતા નથી
પૂર્વ ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ વટવા વિધાનસભા બેઠક પર થી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે..તેઓ એ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ ને પત્ર લખીને જાણ કરી છે કે તેઓની ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી..