મોરબી ઘટના મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર

મોરબી ઘટના મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર ગુજરાત ના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ 30 ઓક્ટોબરને રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટનાને લઇને ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટીશ ને પત્ર લખીને રજુઆત કરી છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોરબી દુર્ઘટના મામલે સુઓમોટો દાખલ કરવામાં આવે દુર્ઘટના મામલે ઓરેવા કંપનીનો … Continue reading મોરબી ઘટના મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર