ફિક્સ પગારમાં નિમણુંક પામેલ ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો,વહીવટી સહાયકો,સાથી સહાયકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણાશે : શિક્ષણ મંત્રી

રાજ્યના વિદ્યાર્થીઓના શિક્ષણ તથા શિક્ષકોની સેવાઓ માટે રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો ફિક્સ પગારમાં નિમણુંક પામેલ ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો/વહીવટી સહાયકો/સાથી સહાયકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણાશે : શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી ……………….. Ø પરિણામ આધારિત ગ્રાન્ટની ફાળવણીની નીતિ જૂની પદ્ધતિ પ્રમાણે કરાશે : વિદ્યાર્થીઓના પરિણામ સુધરે તે માટે શિક્ષકો શાળાના સમય પહેલા અને પછીના સમયમાં … Continue reading ફિક્સ પગારમાં નિમણુંક પામેલ ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો,વહીવટી સહાયકો,સાથી સહાયકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણાશે : શિક્ષણ મંત્રી