ભાજપમાં નારીશક્તિ ઉમેદવારી માટે ઉમટ્યું !

ભાજપમાં નારીશક્તિ ઉમેદવારી માટે ઉમટ્યું ! ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો જીતવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા શરુ કરી દેવાઇ છે, ત્યારે આ વખતે અમદાવાદ શહેરમાં મહિલા ઉમેદવારોની સંખ્યા વિશેષ જોવા મળી રહી છે, માત્ર અમદાવાદમાંથી 20થી વધુ મહિલાઓએ … Continue reading ભાજપમાં નારીશક્તિ ઉમેદવારી માટે ઉમટ્યું !