ગુજરાતમાં ચૂંટણી આવે છે !

ચૂંટણી આવે છે !   અમદાવાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચરમ સિમાં ઉપર છે,,ત્ચારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નિવાસા સ્થાને રાત્રે 8 વાગ્યે ખાસ બેઠકનુ આયોજન કરાયો છે,જેમાં ઘારાસભ્યો,સાસંદો અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરાશે, જેમાં તેમને ચૂંટણી લક્ષી કાર્યક્રમોની યાદી સોપી દેવાશે, જેમાં ભાજપના સ્થાપના દિવસને ફોક્સ કરાશે, સુત્રોની માનીએ તો આમ આદમી … Continue reading ગુજરાતમાં ચૂંટણી આવે છે !