અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વૃક્ષોને બચાવવા માટે જહેમત ઉઠાવાઇ

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વૃક્ષોને બચાવવા માટે જહેમત ઉઠાવાઇ અમદાવાદ મહાનગર પાલિકા દ્રારા ભારત સરકારના સહયોગથી નરાણપુરા ખાતે આતંરરાષ્ટ્રિય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનુ નિર્માણ કરવામાં આવનાર છે, એ દરમિયાન 90 જેટલા વૃક્ષો દુર કરવા પડે તેમ છે જો કે અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધિશોએ વૃક્ષો બચાવવા માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષની ડીઝાઇનમાં ફેર ફાર કર્યો, ફેર ફાર કરવાના લિધે … Continue reading અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વૃક્ષોને બચાવવા માટે જહેમત ઉઠાવાઇ